- દક્ષિણ આફ્રિકાના અંગોલમાં લુકાપાનીલુલો ખાણમાંથી 34 ગ્રામ વજનનો 170-કેરેટનો ગુલાબી રફ હીરો મળી આવ્યો છે.
- જેને 'ધ લુલો રોઝ' નામ આપવામાં આવ્યું છે.
- જે છેલ્લા 300 વર્ષમાં શોધાયેલો સૌથી મોટો ગુલાબી હીરો હોવાનું માનવામાં આવે છે.
- આ હીરાનું વેચાણ હીરાનું આંતરરાષ્ટ્રીય ટેન્ડર દ્વારા કરવામાં આવશે.
- જે Sodiam EP – the Angolan State Diamond Marketing Company દ્વારા હાથ ધરવામાં આવશે.
- સૌથી મોટો જાણીતો ગુલાબી હીરો 'દારિયા-એ-નૂર' છે, જે ભારતમાં શોધાયેલો છે અને તેનું વજન અંદાજિત 182 કેરેટ છે.