કેન્દ્ર દ્વારા મંકીપોક્સના દર્દીઓ માટે ગાઇડલાઈન બહાર પાડવામાં આવી.

  • જે મુજબ 21-દિવસ આઇસોલેશનની મુખ્ય જોગવાઇ કરેલ છે.
  • ઉપરાંત માસ્ક પહેરવા, હાથની સ્વચ્છતાનું પાલન કરવું, જખમને સંપૂર્ણ રીતે ઢાંકીને રાખવું અને તે સંપૂર્ણ રીતે સાજા થાય તેની રાહ જોવી જેવા નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • દિલ્હીમાં મંકીપોક્સનો એક પુષ્ટિ થયેલ કેસ નોંધાયો છે, જેનાથી દેશમાં આવા દર્દીઓની કુલ સંખ્યા ચાર થઈ ગઈ છે. 
  • ગાઇડલાઈનમાં આરોગ્ય કર્મચારીઓ કે જેઓ મંકીપોક્સના દર્દીઓ અથવા સંભવતઃ દૂષિત સામગ્રીના અસુરક્ષિત સંપર્કમાં આવ્યા હોય તેમને જો લક્ષણો ન હોય તો ફરજમાંથી બાકાત રાખવાની જરૂર નથી પરંતુ લક્ષણો માટે 21 દિવસ સુધી દેખરેખ હેઠળ રહેવાની જોગવાઇ કરેલ છે.
Centre's guidelines for monkeypox patients

Post a Comment

Previous Post Next Post