- તેઓ 'પત્રકાર શિરોમણિ' તરીકે જાણીતા હતા.
- તેઓએ ગુજરાત સમાચાર અને સંદેશમાં પ્રથમ પેજ, એડિટ પેજ અને ઘણી પૂર્તિઓનું સંપાદન કરેલ છે.
- 'પ્રસંગપટ' નામની દૈનિક કોલમ અને 'પેનોરમા' નામની સાપ્તાહિક કટાર ખૂબ જ લોકપ્રિય હતી.
- ગુજરાત મીડિયા કલબ દ્વારા 2018માં તેઓને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.