ભારતે વેસ્ટઈન્ડિઝ સામે 12મી વનડે મેચ જીતી પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો.

  • ભારતે કોઈ હરીફ ટીમને સતત શ્રેણીમાં જીતવાનો રેકોર્ડ બનાવ્યો.
  • ભારતે વર્ષ 2007થી વિન્ડીઝ સામે સતત 12મી વખત દ્વિપક્ષીય શ્રેણી જીતી પાકિસ્તાનનો રેકોર્ડ તોડયો.
  • પાકિસ્તાને 1996થી સતત 11 વાર ઝિમ્બાબ્વે સામે દ્વિપક્ષીય શ્રેણી જીતી છે.

Post a Comment

Previous Post Next Post