વિમ્બલડન 2022 મેન્સ સિંગલ્સનું ફાઇનલ ટાઇટલ નોવાક જોકોવિચએ જીત્યું.

  • સર્બિયન ખેલાડી જોકોવિચે સાતમી વાર વિમ્બલડન ફાઇનલ જીતી.
  • આ તેની કારકિર્દીનું 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ  છે 
  • આ મેચમાં તેને નિક કિર્ગિઓસને 4-6, 6-3, 6-4, 7-6 (7/3)થી પરાજય આપ્યો.
  • જોકોવિચનું આ સતત ચોથું વિમ્બલ્ડન ટાઈટલ છે.
  • વિમ્બલડન ના સૌથી વધુ ટાઇટલ જીતવામાં તે બીજા ક્રમે પહોંચ્યો રોજર ફેડરર 8 વિમ્બલડન ટાઇટલ જીતી ચૂક્યો છે.
  • ગ્રાન્ડ સ્લેમમાં સૌથી વધુ ટાઇટલ જીતવામાં પણ બીજા ક્રમે પહોંચ્યો જેમાં સ્પેનના રાફેલ નડાલના 22 ગ્રાન્ડ સ્લેમ સાથે પ્રથમ ક્રમે છે.

Post a Comment

Previous Post Next Post