વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં અમેરિકન ફ્રેડ કેર્લીએ ગોલ્ડ જીત્યો.

  • ગોલ્ડ જીત્યા બાદ તેઓ વિશ્વના સૌથી ઝડપી વ્યક્તિ બન્યા છે.
  • તેઓએ 100 મીટરની રેસ 9.86 સેકન્ડમાં પૂર્ણ કરી હતી.
  • આ ઇવેન્ટમાં અમેરિકાના ખેલાડીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા.
  • માર્વિન બ્રેસીએ (9.88 સેકન્ડ) સિલ્વર અને ટ્રેવન બ્રોમેનએ (9.87 સેકન્ડ) બ્રોન્ઝ જીત્યો.
  • વર્ષ 1991 પછી પ્રથમવાર બન્યુ કે એક જ દેશ દ્વારા ત્રણેય મેડલ જીતવામાં આવ્યા છે. 
  • ભારતનો લોંગ જમ્પર શ્રીશંકર (7.89 સેકન્ડ) ફાઇનલમાં સાતમા ક્રમે રહ્યા હતા.
Fred Kerley Leads an American Sweep in the Men’s 100 Meters

          Post a Comment

          Previous Post Next Post