HomeCurrent Affairs એર ઈન્ડિયાએ તેના પાઈલટ્સને 65 વર્ષની ઉંમર સુધી ઉડાન ભરી શકે તે માટે નિર્ણય લીધો. byTeam RIJADEJA.com -August 03, 2022 0 એર ઈન્ડિયાના પાઈલટ 58 વર્ષની વયે નિવૃત્ત થાય છે.ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા પાઇલટ્સને 65 વર્ષની ઉંમર સુધી ઉડાન ભરવાની પરવાનગી આપવામાં આવે છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter