વડાપ્રધાને Deutsche Bank AGના IFSC નું ઉદ્ઘાટન કર્યું.

  • આ યુનિટ અમદાવાદમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ-ટેક સિટી (ગિફ્ટ સિટી) ખાતે કાર્યરત થશે.
  • Deutsche Bank AG નું  બેન્કિંગ યુનિટ (IBU)પ્રારંભિક તબક્કામાં ટ્રેડ ફાઇનાન્સ, નિશ્ચિત આવક અને ચલણમાં નાણાકીય ઉત્પાદનો ઓફર કરશે.
  • IBU ભારત અને વિદેશમાં ડોઇશ બેંકના ગ્રાહકોને તમામ માન્ય આંતરરાષ્ટ્રીય ધિરાણ ઉત્પાદનો પ્રદાન કરશે.
  • Deutsche Bank એશિયા પેસિફિકમાં 150 વર્ષથી અને ભારતમાં 42 વર્ષથી કાર્યરત છે.
Deutsche Bank Gets Nod To Start Ifac Banking Unit At Gift City

Post a Comment

Previous Post Next Post