ઔરંગાબાદ ભારતનું પ્રથમ શહેર બન્યું છે જેના માટે ગૂગલે (EIE) ડેટા પ્રકાશિત કર્યો.

  • મહારાષ્ટ્રના ઔરંગાબાદના ટ્રાફિક ડેટાને નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સાર્વજનિક રૂપે લોન્ચ કરવામાં આવ્યો.
  • નવી દિલ્હીમાં સંજય ગુપ્તા (કન્ટ્રી હેડ, ગૂગલ, ઈન્ડિયા)ની અધ્યક્ષતામાં આ ઈવેન્ટ યોજાઈ હતી.
  • આ ઇવેન્ટમાં ગૂગલે ઔરંગાબાદ શહેર માટે ઇનસાઇટ્સ એક્સપ્લોરર (EIE) ડેટા લોન્ચ કર્યો છે.  
  • Google પાસે એન્વાયર્નમેન્ટલ ઇનસાઇટ્સ એક્સપ્લોરર (EIE) નામની સુવિધા છે, જે શહેરોને કાર્બન ઉત્સર્જન સ્ત્રોતોને માપવામાં, તેનું વિશ્લેષણ કરવામાં અને ઉત્સર્જન ઘટાડવા માટેની વ્યૂહરચના વિકસાવવામાં મદદ કરે છે.  
  • જે વાયુ પ્રદૂષણને રોકવામાં ઘણી મદદ કરે છે.  
  • ભારતમાં Google ની Environment Insight Explore સુવિધા ફક્ત બેંગ્લોર, ચેન્નાઈ, પુણે અને ઔરંગાબાદ માટે જ ઉપલબ્ધ છે.
  • ગૂગલે દેશના આ ચાર શહેરોમાંથી ઔરંગાબાદને ભારતના પ્રથમ શહેર તરીકે પસંદ કર્યું છે જેનો ટ્રાફિક ડેટા ગૂગલ દ્વારા જાહેરમાં જાહેર કરવામાં આવ્યો છે.  
  • આ ડેટા શહેરો માટે ક્લાઈમેટ એક્શન પ્લાન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
Aurangabad first in India to publish Google’s EIE data

Post a Comment

Previous Post Next Post