- જેનો ઉદ્દેશ્ય ભારતીય સશસ્ત્ર દળોની જીતની ઉજવણી કરવા અને "ઓપરેશન વિજય"માં સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો છે.
- કારગીલ યુધ્ધમાં ઘાતક ફાયરપાવર સાથેની આર્ટિલરી રેજિમેન્ટ દુશ્મન સૈનિકો પર ભારે પડી હતી, જેમાં પોઇન્ટ 5140નો સમાવેશ થાય છે, જે 1999ના કારગિલ યુદ્ધની વહેલી સમાપ્તિમાં નિર્ણાયક સાબિત થયો હતો.
- ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 1999 ના રોજ, ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકો સાથે લગભગ ત્રણ મહિના લાંબી લડાઇ પછી લદ્દાખમાં કારગીલની બરફીલા શિખરો પર વિજય જાહેર કર્યો હતો.