- ભારતીય ચેસ લિજેન્ડ વિશ્વનાથન આનંદ International Chess Federation or World Chess Federation (FIDE)ના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા.
- પ્રમુખ તરીકે આર્કાડી ડ્વોરકોવિચ બીજી મુદત માટે ફરીથી ચૂંટાયા.
- વિશ્વ ચેસ બોડીની ચૂંટણી - FIDE કોંગ્રેસ દરમિયાન યોજાઈ હતી જે અહીં 44મી ચેસ ઓલિમ્પિયાડની સાથે હાથ ધરવામાં આવી.
- FIDE, સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે વિવિધ રાષ્ટ્રીય ચેસ ફેડરેશનને જોડે છે અને આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધાના સંચાલક મંડળ તરીકે કાર્ય કરે છે.