ગુજરાતમાં 18-23 ઓક્ટોબર દરમિયાન ડેફએક્સપો-2022 યોજાશે

  • દ્વિવાર્ષિક ડિફએક્સપોની 12મી આવૃત્તિ યુક્રેનમાં યુદ્ધના કારણે માર્ચમાં મુલતવી રાખવામાં આવેલ હતી.
  • આ એક્સ્પો 18-22 ઓક્ટોબરમાં ગુજરાતના ગાંધીનગરમાં યોજાનાર છે.
  • DefExpo 2022 હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક લાખ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ત્રણ સ્થળોના ફોર્મેટમાં યોજાશે, મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે ઉદ્ઘાટન અને સેમિનાર અને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે લાઇવ ડેમો યોજાશે.
DefExpo-2022

Post a Comment

Previous Post Next Post