- 13મી આવૃત્તિ સ્પેશિયલ ફોર્સીસ ટ્રેનિંગ સ્કૂલ (SFTS), બાકલોહ,હિમાચલ પ્રદેશ ખાતે શરૂ થઈ.
- વજ્ર પ્રહારની શ્રેણીની સંયુક્ત કવાયતનો ઉદ્દેશ બંને દેશોના વિશેષ દળો વચ્ચે સંયુક્ત મિશન આયોજન અને ઓપરેશનલ વ્યૂહરચના જેવા ક્ષેત્રોમાં આંતર-કાર્યક્ષમતા સુધારવા તેમજ શ્રેષ્ઠ પ્રથાઓ અને અનુભવોની વહેંચણી કરવાનો છે.
- ભારત અને યુએસએ વૈકલ્પિક રીતે આ વાર્ષિક કવાયતનું આયોજન કરે છે
- તેની 12મી આવૃત્તિ ઓક્ટોબર 2021માં જોઈન્ટ બેઝ લુઈસ મેકકોર્ડ, વોશિંગ્ટન (યુએસએ) ખાતે થઈ હતી.
- આ કવાયત 21 દિવસ ચાલનાર છે.