સંસદે "ફેમિલી કોર્ટ એમેન્ડમેન્ટ બિલ 2022" પસાર કર્યું.

  • લોકસભા બાદ રાજ્યસભાએ બિલને મંજૂરી આપવામાં આવી.  
  • આ બીલ "ફેમિલી કોર્ટ એક્ટ, 1984"માં સુધારો છે.
  • આ બિલ રાજ્ય સરકારોને ફેમિલી કોર્ટની સ્થાપના કરવાની મંજૂરી આપે છે.  
  • કેન્દ્ર સરકારને વિવિધ રાજ્યોમાં અધિનિયમની શરૂઆતની તારીખો સૂચિત કરવાની સત્તા છે.
  • હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડની સરકારોએ કાયદા હેઠળ તેમના રાજ્યોમાં ફેમિલી કોર્ટની સ્થાપના કરી છે.
Family Courts (Amendment) Bill 2022

Post a Comment

Previous Post Next Post