સ્કોટલેન્ડ પીરિયડ્સ સંબંધી ઉત્પાદોને નિઃશુલ્ક બનાવનાર પ્રથમ દેશ બન્યો.

  • સ્કોટલેન્ડ સરકારે પીરિયડ્સ / માસિક ધર્મ સંબંધી તમામ ઉત્પાદોને જરુરિયાતમંદો સુધી નિઃશુલ્ક પહોંચાડવાનો નિર્ણય લીધો છે. 
  • આ નિર્ણયનો લાભ લોકોને કાનૂની રુપથી મળી રહે તે માટે 'પીરિયડ પ્રોડક્ટ એક્ટ' નામથી એક કાયદો પણ પસાર કરવામાં આવ્યો છે. 
  • આ કાયદા હેઠળ શાળાઓ, કોલેજ, યુનિવર્સિટી તેમજ અન્ય તમામ સ્થાનિક સરકારી કચેરીઓમાં સેનેટરી નેપકિન સહિતની પ્રોડક્ટ્સ નિઃશુલ્ક મળી રહેશે.
Scotland becomes first country to make period products free for all

Post a Comment

Previous Post Next Post