- આ ઉત્સવનું આયોજન કેન્દ્રીય જલ મંત્રાલય દ્વારા 'જલ જીવન મિશન' હેઠળ કરવામાં આવી રહ્યું છે.
- ગોવા દેશનું એવું પ્રથમ રાજ્ય છે જ્યા 100% ઘરોમાં પાણી મળતું હોય.
- 'હર ઘર જલ' કાર્યક્રમની ઘોષણા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ 2019-20માં કરી હતી.
- ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દીવ, દમણ અને દાદરા નગર હવેલી 100% ઘરમાં પાણી મળતું હોય તેવો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો હતો.
