અમદાવાદની ડૉ. અનોખી પટેલે વર્લ્ડ પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.

  • આ મેડલ તેને ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં યોજાયેલ એમેચ્યોર વર્લ્ડ પાવરલિફ્ટિંગ કોંગ્રેસ (AWPC) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જુનિયર કેટેગરીમાં જીત્યો.
  • મણિનગરમાં સિવિલ બોડી સંચાલિત હોસ્પિટલમાં ઇન્ટર્ન, 23 વર્ષીય ડૉ.અનોખી પટેલે કુલ 325 કિલો વજન ઉપાડ્યું હતું.  
  • તેમાં 137.5 કિગ્રાની ડેડલિફ્ટ, 135 કિગ્રા સ્ક્વોટ અને 52.5 કિગ્રાની બેન્ચ પ્રેસનો સમાવેશ થાય છે.
Anokhi Patel

Post a Comment

Previous Post Next Post