- નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા અહેવાલમાં આ ક્રમાંક જાહેર કરવામાં આવ્યો છે.
- ગુજરાતનો ક્રાઇમ રેટ 11.9 છે સમગ્ર દેશના ક્રાઇમ રેટ 30.2 છે.
- આ રેંકિંગમાં પ્રથમ સ્થાને ઉત્તર પ્રદેશ, બીજા સ્થાને અરુણાચલ પ્રદેશ, ત્રીજા સ્થાને ઝારખંડ, ચોથા સ્થાને મેઘાલય અને પાંચમા સ્થાને દિલ્હી છે.