બજરંગ પુનિયા વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો.

  • હાલમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ સર્બિયાના બેલગ્રેડમાં ચાલી રહેલ છે.
  • તેઓ વર્લ્ડ  બ્રોન્ઝ જીતીને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનાર એકમાત્ર ભારતીય બન્યા.
  • તેઓએ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનાર બજરંગે 65 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
  • તેઓએ અગાઉ 2013માં બ્રોન્ઝ, 2018માં સિલ્વર અને 2019માં બ્રોન્ઝ જીત્યો હતો.
  • વિનેશ ફોગાટે મહિલાઓની 53 કિગ્રા વર્ગમાં તેણીનો બીજો વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ જીત્યો.
Bajrang Punia


Post a Comment

Previous Post Next Post