પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન.

  • તેઓ 'ગજોધર' ના નામથી પ્રખ્યાત હતા.
  • તેઓનો જન્મ 25 ડિસેમ્બર, 1963માં કાનપુરમાં થયો હતો. 
  • સૌ પ્રથમ તેમણે 1988માં ફિલ્મ તેઝાબમાં નાનો રોલ કર્યો હતો. 
  • ત્યાર બાદ મૈંને પ્યાર કિયા, બાઝીગર, બોમ્બે ટુ ગોવામાં નાના-મોટા રોલ પ્લે કર્યા હતા.
  • તેઓએ 1994માં ટીવી શો 'ટી ટાઇમ મનોરંજન' માં કામ કર્યું હતું. 
  • તેઓને 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ'થી ખરી ઓળખ મળી હતી.
Raju Srivastav Passes Away

Post a Comment

Previous Post Next Post