- તેઓને 2017માં સંગીત નાટક અકાદમી સન્માન મળ્યું હતું.
- તેઓને વર્ષ 2021માં 94 વર્ષની ઉંમરે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.
- તેઓએ ભોજપુરી નૃત્ય સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે.
- તેઓનો જન્મ વર્ષ 1925માં થયો બિહારના સારણ જિલ્લામાં થયો હતો.
- તેઓ પ્રખ્યાત ભિખારી ઠાકુરની "નાચ" નૃત્ય પરંપરાના છેલ્લા સભ્ય હતા.
- તેઓ 'લૌંડા નાચ' કલાકાર તરીકે પ્રખ્યાત હતા.
- નૃત્યનું એક સ્વરૂપ, "નાચ" છે જેમાં પુરૂષો મહિલાઓની ભૂમિકા ભજવે છે.
- ભિખારી ઠાકુર નાટ્યકાર, ગીતકાર, અભિનેતા, લોક નૃત્યાંગના, લોક ગાયક, લોક થિયેટર દિગ્દર્શક અને સામાજિક કાર્યકર હતા અને માંઝી ઠાકુરની મૂળ નાટક મંડળીના સભ્યોમાંના એક હતા, જે ભોજપુરીના 'શેક્સપિયર' તરીકે ઓળખાય છે.