ચંદીગઢ એરપોર્ટનું શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું.

  • ભગતસિંહની 115મી જન્મજયંતિના ઉજવણીના ભાગ રૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
  • કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ નામકરણ કરવામાં આવ્યું.
  • 25 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા "મન કી બાત" રેડિયોની 93મી શ્રેણીમાં આ જાહેરાત કરવામાં આવ્યું. 
  • આ સાથે જ એરપોર્ટના નામકરણને લઈને પંજાબ અને હરિયાણા સરકાર વચ્ચે સાત વર્ષ જૂનો મડાગાંઠ પૂર્ણ થશે.
Chandigarh international airport renamed after Bhagat Singh

Post a Comment

Previous Post Next Post