- ચીનના બેઇજિંગ સ્થિત જીન ફર્મ દ્વારા વિશ્વમાં પ્રથમ વખત જંગલી આર્કટિક વરુનું સફળતાપૂર્વક ક્લોનિંગ કરવામાં આવ્યું છે.
- આર્કટિક વુલ્ફને 'વ્હાઇટ વુલ્ફ' અથવા 'ધ્રુવીય વરુ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
- તે કેનેડાના ક્વીન એલિઝાબેથ ટાપુઓના ઉચ્ચ આર્કટિક ટુંડ્રનું વતની છે.
- કલોન કરેલ આ નવું વરુ હવે 100 દિવસનું થઈ ગયું છે.