રતન ટાટા, જસ્ટિસ કે.ટી.થોમસ, કારિયા મુંડા PM CARES ફંડના ટ્રસ્ટીઓ નિયુક્ત.

  • ટ્રસ્ટ દ્વારા પીએમ કેર્સ ફંડમાં સલાહકાર બોર્ડની રચના માટે અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને નોમિનેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. 
  • રતન ટાટા પીઢ ઉદ્યોગપતિ, ન્યાયાધીશ કે.ટી.થોમસ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ અને કારિયા મુંડા ભૂતપૂર્વ ડેપ્યુટી લોકસભા સ્પીકર તરીકે કાર્યરત રહી ચૂક્યા છે.
  • આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં ભારતના ભૂતપૂર્વ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ રાજીવ મેહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરપર્સન સુધા મૂર્તિ અને ટીચ ફોર ઈન્ડિયાના સહ-સ્થાપક અને ઈન્ડીકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ સીઈઓ આનંદ શાહનો સમાવેશ થાય છે.
Ratan Tata, Justice K T Thomas & Kariya Munda Join As PM CARES Trustees

Post a Comment

Previous Post Next Post