લંડનનું ધ ઓવલ અને લોર્ડ્સ 2023 અને 2025 WTC ફાઇનલ્સનું યજમાન બનશે.

  • ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂન 2023માં લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
  • જ્યારે WTC 2025ની ફાઈનલ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
  • આ સાથે ઇંગ્લેન્ડમાં સતત 3 WTC ફાઇનલ યોજાનારો દેશ બનશે. 
  • પ્રથમવાર WTC ફાઇનલ 2021માં ઇંગ્લેન્ડના સાઉથેમ્પટનના એજીસ બાઉલમાં યોજાઇ હતી.
  • 2021-2023 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એ ટેસ્ટ ક્રિકેટની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિ છે.  
  • તે 4 ઓગસ્ટ 2021 ના ​​રોજ શરૂ થઈ હતી અને 31 માર્ચ 2023 ના રોજ સમાપ્ત થશે.
The Oval and Lord's to host 2023 and 2025 WTC finals

Post a Comment

Previous Post Next Post