ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ને ઓસ્કાર 2023માં ભારતની સત્તાવાર ફિલ્મ તરીકે મોકલવાની જાહેરાત કરવામાં આવી.

  • ફિલ્મ 'છેલ્લો શૉ' ને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી અંતર્ગત 95માં એકેડમી એવોડ્સ માટેની સત્તાવાર યાદીમાં સામેલ કરવામાં આવી છે. 
  • ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા તરફથી આ ફિલ્મને 2023ના વર્ષ માટે નામાંકિત કરવામાં આવી છે.
  • રોબર્ટ.ડી.નીરોનું  ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ ઉદ્ધાટન ફિલ્મ તરીકે 'ધ લાસ્ટ શૉ' નું વર્લ્ડ પ્રીમિયરમાં યોજાયું હતું.
  • મૂળ ગુજરાતીમાં બનેલી આ ફિલ્મ 14મી ઓકટોબરે ભારતીય સિનેમાઘરોમાં રીલીઝ થશે.
Gujarati film ‘Chhello Show’ becomes India’s official entry for Oscars 2023

Post a Comment

Previous Post Next Post