ઇસરો દ્વારા હાઇબ્રિડ મોટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.

  • ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)દ્વારા તમિલનાડુમાં મહેન્દ્રગિરી ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સ (IPRC) ખાતે 30 kN હાઇબ્રિડ મોટરનું પરીક્ષણ કરવામાં આવ્યું.
  • પરીક્ષણને ISROના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC) દ્વારા સહયોગ આપવામાં આવ્યો.
  • મોટરે હાઇડ્રોક્સિલ-ટર્મિનેટેડ પોલીબ્યુટાડીન (HTPB) નો બળતણ તરીકે અને પ્રવાહી ઓક્સિજન (LOX) નો ઓક્સિડાઇઝર તરીકે ઉપયોગ કર્યો હતો.
  • હાઇબ્રિડ મોટર ઘન-ઘન અથવા પ્રવાહી-પ્રવાહી સંયોજનોથી વિપરીત ઘન ઇંધણ અને પ્રવાહી ઓક્સિડાઇઝરનો ઉપયોગથી ચાલે છે.
ISRO tests hybrid propulsion system

Post a Comment

Previous Post Next Post