ઉત્તરપ્રદેશમાં ભારતની પ્રથમ MotoGP ઇવેન્ટ 2023 માં આયોજિત થશે.

  • આ બાઈક રેસ ઇવેન્ટ ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત બુદ્ધ સર્કિટમાં યોજાનાર છે. 
  • MotoGP માટે વ્યાપારી અધિકાર ધરાવતી કંપની Dorna સ્પોર્ટ્સ દ્વારા સાત વર્ષ સુધી ભારતમાં ચેમ્પિયનશિપ યોજવા માટે ફેરસ્ટ્રીટ સ્પોર્ટ્સ સાથે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
  • અગાઉ ભારતમાં ફોર્મ્યુલા વન, કાર રેસિંગ ચેમ્પિયનશિપ, 'ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ' 2011 થી 2013 દરમિયાન બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે યોજાઈ હતી.
India first MotoGP to be held in Noida’s Buddh circuit in 2023

Post a Comment

Previous Post Next Post