સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી આચાર્ય રામાયત શુક્લનું 90 વર્ષની વયે નિધન.

  • તેઓ શ્રીકાશી વિદ્યાલય પરિષદના પ્રમુખ અને સંસ્કૃત વિદ્વાન હતા.
  • વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. 
  • તેઓનો જન્મ વર્ષ 1932માં ભદોહી જિલ્લામાં થયો હતો.
  • તેઓએ BHU ના સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન ફેકલ્ટીમાં આચાર્ય કાર્ય કરેલ હતું.  
  • તેઓ સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાં વ્યાકરણ વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ રહી ચૂક્યા છે.  
  • તેઓએ અષ્ટાધ્યાયીનું વિડિયો રેકોર્ડિંગ કરીને નવી પેઢીને સંસ્કૃતનું મફત જ્ઞાન આપવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરતા હતા.
  • જે માટે તેમને 2015 માં વિશ્વ ભારતીનો ટોચનો 'સંસ્કૃત ભાષા પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો હતો.
Sanskrit scholar Padmashree Acharya Ramayatna Shukla passes away

Post a Comment

Previous Post Next Post