તામિલનાડુમાં ભારતનું પ્રથમ ડુગોંગ (સમુદ્રી ગાય) સંરક્ષણ અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું.

  • જેનો મુખ્ય ઉદ્દેશ્ય હેતુ લુપ્ત થતી દરિયાઈ પ્રજાતિઓને બચાવવાનો છે. જેનાથી દરિયાઈ જીવોના સંરક્ષણમાં મદદ કરશે.
  • ડુગોંગ પ્રજાતિઓ અને તેના દરિયાઈ સ્થળાંતરને બચાવવા માટે, તમિલનાડુના દરિયાકિનારે પાલ્ક ગલ્ફના બે પ્રદેશમાં એક અભયારણ્ય સ્થાપવામાં આવશે.
  • ડુગોંગ્સ સૌથી મોટા શાકાહારી દરિયાઈ સસ્તન પ્રાણીઓ છે.
India’s first dugong conservation reserve to come up in Tamil Nadu

Post a Comment

Previous Post Next Post