કેન્દ્ર સરકાર દ્વારા NCGGના ડાયરેક્ટર જનરલ તરીકે ભરત લાલને નિયુક્ત કરાયા.

  • તેઓ 1988 બેચના ગુજરાત કેડરના નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી છે.
  • નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (NCGG) એ ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના નેજા હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે.  
  • તેનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હી ખાતે અને શાખા કચેરી મસૂરી ખાતે છે.
  • NCGG ની સ્થાપના અભ્યાસ, તાલીમ, જ્ઞાનની વહેંચણી અને સારા વિચારોના પ્રચાર દ્વારા શાસનમાં સુધારા લાવવામાં મદદ કરવા માટે કરવામાં આવી છે.
GoI named Bharat Lal as new DG of National Centre for Good Governance

Post a Comment

Previous Post Next Post