- ભારતમાં હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા અને ટાળવા માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ એક વિશેષ કાર્યક્રમ "India Hypertension Control Initiative (IHCI)" ચલાવવામાં આવે છે.
- ઇન્ડિયા હાઇપરટેન્શન કંટ્રોલ ઇનિશિયેટિવ (IHCI) નવેમ્બર 2017માં લોન્ચ કરવામાં આવ્યું.
- ન્યુયોર્કમાં 2022 યુએન ઇન્ટરએજન્સી ટાસ્ક ફોર્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં "India Hypertension Control Initiative (IHCI)" ને યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા "પ્રાથમિક આરોગ્ય સંભાળ પુરસ્કાર" આપવામાં આવ્યો.