નાસા દ્વારા "પ્રોજેક્ટ DART" અમલમાં મુકવામાં આવ્યા.

  • આ પ્રોજેક્ટ હેઠળ 26 સપ્ટેમ્બરના રોજ ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્ટ ટેસ્ટ અવકાશયાન એક એસ્ટરોઇડ (ઉલ્કપિંડ) સાથે ટકરાશે જેનું અંતર પૃથ્વીથી વધુ નથી.   
  • આ ઉલકપિંડનું નામ "ડિમોર્ફસ" છે. તેને મૂનલેટ પણ કહેવામાં આવે છે.  
  • આ મિશનનો દ્વારા ખતરનાક દેખાતા ખડકો જાણી જોઈને ક્રેશ થઈ શકે છે કે કેમ? અને તેમને માર્ગ પરથી દૂર કરી શકાય છે તે જાણવામાં આવશે.  
  • અવકાશ યાન 14,000 mph (22,500 kph)ની ઝડપે "ડિમોર્ફસ" ઉલ્કાને અથડાશે.
  • આ પ્રોજેક્ટનો ધ્યેય પૃથ્વીને આવનારા એસ્ટરોઇડના જોખમોથી બચાવવાનો છે.
Dart Mission

Post a Comment

Previous Post Next Post