કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટને 'મિશન સેફગાર્ડિંગ' માટે ASQ એવોર્ડ મળ્યો.

  • એરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા આ એવોર્ડ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL)ને એરપોર્ટ સર્વિસ ક્વોલિટી (ASQ) એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો. 
  • આ એવોર્ડને વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.  
  • કોચીન એરપોર્ટને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં કાર્યરત એરપોર્ટ્સની 5-15 મિલિયન પેસેન્જર શ્રેણીમાં આ એવોર્ડ મળ્યો.
  • કોચીન એરપોર્ટ દ્વારા "મિશન સેફગાર્ડિંગ" કોવીડ મહામારી દરમ્યાન અમલમાં મૂક્વામાં આવ્યું હતું જે સલામત, સુરક્ષિત અને પેસેન્જર મૈત્રીપૂર્ણ ટ્રાફિક વ્યવસ્થાપન સુનિશ્ચિત કરે છે.
  • ASQ એ વૈશ્વિક એરપોર્ટ સર્વે છે જેના દ્વારા એવોર્ડ વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે. પ્રવાસીઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવેલા વિશ્વના શ્રેષ્ઠ એરપોર્ટને દર્શાવે છે. 
  • આ વખતે, હાલના બેન્ચમાર્ક ઉપરાંત, સ્વચ્છતા પ્રથાને લગતા નવા પરિમાણો ઉમેરવામાં આવ્યા હતા.
Cochin International Airport bags ASQ award for ‘Mission Safeguarding’

Post a Comment

Previous Post Next Post