કેન્દ્રીય કેબિનેટ દ્વારા ડૉ. એમ. શ્રીનિવાસને AIIMS, દિલ્હીના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ ડૉ રણદીપ ગુલેરિયાનું સ્થાન લેશે જેઓ કાર્યકાળ પૂરો થતા સેવાનિવૃત્ત થયા છે.
  • આ નિમણૂક પોસ્ટનો ચાર્જ સંભાળવાની તારીખથી 65 વર્ષની વય સુધી પહોંચે ત્યાં સુધી અથવા આગળના આદેશો સુધી, જે વહેલામાં વહેલું હોય ત્યાં સુધી પાંચ વર્ષના સમયગાળા માટે કરવામાં આવી છે.
  • ડૉ શ્રીનિવાસ હાલમાં હૈદરાબાદમાં ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડીન છે.
  • તેઓ 2016માં હૈદરાબાદની ESIC હોસ્પિટલ અને મેડિકલ કૉલેજમાં જોડાયા તે પહેલાં AIIMS-દિલ્હીમાં બાળ સર્જરી વિભાગમાં પ્રોફેસર હતા.
Dr. M Srinivas named as new Director of AIIMS Delhi


Post a Comment

Previous Post Next Post