કેન્દ્ર સરકાર એ ભારતીય સાઇન લેંગ્વેજ (ISL) ડિક્શનરી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી.

  • આ એપનું નામ "સાઇન લર્ન" રાખવામાં આવ્યું છે.  
  • સાઇન લર્ન એ ઇન્ડિયન સાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર (ISLRTC) ના ભારતીય સાઇન લેંગ્વેજ ડિક્શનરી પર આધારિત છે, જેમાં 10,000 શબ્દો છે.
  • આ એપ એન્ડ્રોઇડ તેમજ iOS વર્ઝનમાં ઉપલબ્ધ છે અને ISL ડિક્શનરીમાંના તમામ શબ્દો હિન્દી અથવા અંગ્રેજી માધ્યમમાં શોધી શકાય છે.  
  • એપનો સાઈન વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકાય છે.  
  • આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય આઈએસએલ ડિક્શનરીને સરળતાથી ઉપલબ્ધ કરાવવા અને તેને સામાન્ય લોકો માટે વધુ સુલભ બનાવવા માટેનો છે.
Indian government introduces “Sign Learn” smartphone app

Post a Comment

Previous Post Next Post