HomeCurrent Affairs ગુજરાત સરકારે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે MOU કર્યા. byTeam RIJADEJA.com -September 14, 2022 0 સરકારે વેદાંત અને ફોક્સકોન ગ્રૂપ સાથે રૂ. 1,54,000 કરોડના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ બંને કંપનીઓ ગુજરાતમાં યુનિટના નિર્માણ માટે એક લાખ 54 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ સાથે લગભગ 10 લાખ નવી રોજગારીની તકો ઉભી થશે. Tags: Current Affairs Gujarat Gujarati Facebook Twitter