રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ગુલામ અલીને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા.

  • તેઓ જમ્મુ અને કાશ્મીરના ગુર્જર મુસ્લિમ સમુદાયમાંથી છે. 
  • તેઓને કેન્દ્ર સરકારની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા છે.
  • જમ્મુ-કાશ્મીરના ગુર્જર મુસ્લિમ સમુદાયના કોઈ વ્યક્તિને નોમિનેટેડ સભ્ય તરીકે ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યા હોય તેવું પ્રથમ વખત છે.
Win for entire Jammu and Kashmir Ghulam Ali on Rajya Sabha nomination

Post a Comment

Previous Post Next Post