'જાપાન-ઈન્ડિયા મેરીટાઇમ એક્સરસાઇઝ' ની 6ઠ્ઠી આવૃત્તિ ભારતમાં યોજાઇ.

  • 'જાપાન-ઈન્ડિયા મેરીટાઇમ એક્સરસાઇઝ' (GIMEX 2022)11 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં શરૂ થઈ હતી. 
  • સંયુક્ત કવાયત બે તબક્કામાં થશે, એક સમુદ્રમાં અને બીજો વિશાખાપટ્ટનમ બંદર પર યોજાશે.  
  • બંગાળની ખાડી દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાની મધ્યમાં આવેલી છે.    
  • તાજેતરમાં જ ભારત અને અન્ય ત્રણ ક્વોડ દેશોએ બંગાળની ખાડીમાં ફ્રાન્સ સાથે મોટી નૌકા કવાયત હાથ ધરી હતી.
  • (GIMEX 2022)આ આવૃત્તિ 2012 માં જાપાનમાં શરૂ થયેલ.
  • આ સંયુક્ત કવાયતનો ઉદ્દેશ્ય બંને દેશોના દરિયાઈ દળો વચ્ચે પરસ્પર સમન્વયને મજબૂત કરવાનો અને અનુભવો વહેંચવાનો છે.
India, Japan conduct sixth edition of maritime exercise 'JIMEX'

Post a Comment

Previous Post Next Post