HomeCurrent Affairs યુ.એસ. ઓપનની વિમેન્સ ફાઇનલમાં ઇગા સ્વાઇટેકે ફાઇનલ ટાઇટલ જીત્યું. byTeam RIJADEJA.com -September 12, 2022 0 યુએસ ઓપન જીતનાર તે પ્રથમ પોલેન્ડની ખેલાડી છે.તેને ટ્યુનિશિયાની ઓન્સ જબેરને 6-2 7-6(5) થી પરાજય આપ્યો. તેને કારકિર્દીની પ્રથમ યુ.એસ ઓપન ટ્રોફી અને ત્રીજો ગ્રાન્ડ સ્લેમ તાજ જીત્યો હતો.અગાઉ તેને 2020 અને 2022માં ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યા છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter