- તેઓ ફિલ્મ 'બાહુબલી' ના પ્રખ્યાત અભિનેતા પ્રભાસના કાકા હતા.
- તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે.
- તેઓ પોતાના બળવાખોર પાત્રોને લઈને ચર્ચામાં રહ્યા હતા અને ‘રિબેલ સ્ટાર’ના નામથી પ્રખ્યાત હતા.
- તેઓએ 180 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને તેમણે વર્ષ 1966માં તેલુગુ ફિલ્મ ‘ચિલાકા ગોરિંકા’ થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
