- દિગ્ગજ બેટ્સમેન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારનાર સચિન તેંડુલકર બીજી વાર આ સિરીઝમાં ભારત તરફથી કપ્તાની કરશે.
- તેઓની કપતાનીમાં ભારતીય ટીમ ઈન્ડિયા લેજેન્ડ્સ પ્રથમ સિરિઝમાં ચેમ્પિયન બન્યું હતું.
- ફાઇનલમાં ઇન્ડિયા લિજેન્ડ્સે શ્રીલંકા લિજેન્ડ્સને 14 રને હરાવ્યું હતું.
- આ વખતની રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની મેચો લખનૌ, જોધપુર, કટક અને હૈદરાબાદમાં 10 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર સુધી યોજાશે.
- પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે લખનૌમાં અને ફાઇનલ મેચ 2 ઓક્ટોબરે હૈદરાબાદમાં યોજાશે.
