ભારત પ્રથમ વખત શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનનું અધ્યક્ષપદ સંભાળશે.

  • હાલમાં આ અધ્યક્ષપદ ઉઝબેકિસ્તાન પાસે છે.
  • ઉઝબેકિસ્તાન ગુરુવાર અને શુક્રવારે તેના ઐતિહાસિક શહેર સમરકંદમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 22મી સમિટનું આયોજન કરી રહ્યું છે.  
  • ભારત ઉઝબેકિસ્તાન પાસેથી સંગઠનનું અધ્યક્ષપદ સંભાળશે.
SCO Heads of State Summit in Samarkand

Post a Comment

Previous Post Next Post