- જેમાં ભારત તરફથી INS સતપુડા અને P8I મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટે ભાગ લીધો.
- 'kakadu 2022' અથવા 'KA22' કવાયત 12મી સપ્ટેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં 2 અઠવાડિયા માટે શરૂ થઈ છે.
- KA22 રોયલ ઓસ્ટ્રેલિયન નેવી (RAN) દ્વારા આયોજિત કરવામાં આવી છે અને રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સ દ્વારા તેમાં મદદ કરવામાં આવી છે.
- આ વર્ષની થીમ 'પાર્ટનરશિપ, લીડરશિપ, ફ્રેન્ડશિપ' રાખવામાં આવી છે.
- બે સપ્તાહની આ કવાયત બંદર અને દરિયામાં થશે જેમાં 14 દેશોના નૌકાદળના જહાજો અને દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટ ભાગ લેશે.