- આ એક્સરસાઇઝ ચાર વર્ષ બાદ યોજાઇ.
- 'પિચ બ્લેક 22'નું આયોજન રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સ (RAAF) દ્વારા 19 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન ડાર્વિન એર બેઝ પર કરવામાં આવ્યું હતું.
- ત્રણ અઠવાડિયા સુધી ચાલતી આ કવાયતમાં 17 વાયુસેનાના 2500 થી વધુ સૈનિકોએ ભાગ લીધો હતો.
- છેલ્લે 2018માં યોજાયેલ આ કવાયત 27 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી ચાલી હતી.
- જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ફ્રાન્સ (ન્યૂ કેલેડોનિયા), ઓસ્ટ્રેલિયા, જર્મની, ઇન્ડોનેશિયા, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા અને ભારતે પ્રથમ વખત ભાગ લીધો હતો.
- આ વર્ષે યોજાયેલ કવાયતમાં જર્મની, જાપાન અને કોરિયા એ પ્રથમ વખત ભાગ લીધો.