- યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ -UNDP દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ મુજબ ભારતનું Human Development Index - HDI મૂલ્ય 2021 માં 0.633 રહ્યું. જે વિશ્વની સરેરાશ 0.732 કરતાં ઓછું હતું.
- 2020માં પણ HDI મૂલ્ય 0.645 હતું જે ભારતે 2019ના પ્રી-કોવિડ સ્તરની તુલનામાં તેના HDI મૂલ્ય (0.642) કરતાં ઓછું હતું.
- ભારતનો ક્રમ 2020 માં 130 થી ઘટીને 2021 માં 132 થયો છે.
- HDI એ સંયુક્ત સૂચકાંક છે જેમાં ચાર સૂચકાંકોને ધ્યાનમાં લઈને માનવ વિકાસને માપવામાં આવે છે.
- જેમાં 1) જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-3) 2)શાળાના અપેક્ષિત વર્ષો (SDG 4.3) 3) શાળાના સરેરાશ વર્ષો (SDG 4.4) 4) માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (GNI) (SDG 8.5) નો સમાવેશ થાય છે.