- ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા જવેલીન થ્રો ખેલાડી નીરજ ચોપરા બીજા થ્રોમાં 88.4 મીટરના થ્રો સાથે ડાયમંડ લીગ ટ્રોફી જીત્યા.
- ચેક ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા જેકોબ વડલાગે 86.9-4 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો.
- જર્મનીના જુલિયન વેબરે 83.7-3 મીટર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું.
