પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કર્યું.

  • 23મી જાન્યુઆરીએ ”પરાક્રમ દિવસ” એ નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું. અનાવરણ કરવામાં આવ્યું હતું.
  • નેતાજીની મૂર્તિ શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલ છે.
  • 28 ફૂટ ઊંચી પ્રતિમાને એક જ ગ્રેનાઈટ પથ્થરમાંથી કોતરવામાં આવી છે અને તેનું વજન 65 મેટ્રિક ટન છે.
  • આ કાર્યક્રમ આ સાથે તેઓએ  નવીદિલ્હીના રાજપથનું ના બદલીને "કર્તવ્યપથ" કર્યુ. 
  • અગાઉ રાજપથ એ અંગ્રેજ સત્તાનું પ્રતિક "કિંગ્સ વે" તરીકે ઓળખાતો હતો.  
  • કર્તવ્યપથ પર લેન્ડસ્કેપ, વોક વે સાથે લૉન, ગ્રીન સ્પેસ, નવી સુવિધા બ્લોક્સ, અને વેન્ડિંગ કિઓસ્ક પ્રદર્શિત કરવામાં આવ્યું છે.
  • આ ઉપરાંત પગપાળા અંડરપાસ બનાવી નવી પાર્કિંગ સુવિધાઓ પણ કરવામાં આવી છે. 
  • તેમાં ઘન કચરાનું વ્યવસ્થાપન, પાણીનું રિસાયક્લિંગ, વરસાદી પાણીનો સંગ્રહ, અને ઉર્જા કાર્યક્ષમ લાઇટિંગ સિસ્ટમ જેવી સુવિધાઓનો પણ સમાવેશ થાય છે.
PM Modi Unveils 28-Feet Tall Statue of Netaji Subhas Chandra Bose at India Gate

Post a Comment

Previous Post Next Post