- તેઓએ હાલના રાષ્ટ્રપતિ જેયર બાલ્સોનારોને હરાવ્યા.
- સિલ્વા 2003 થી 2010 સુધી દેશના રાષ્ટ્રપતિ રહી ચુકયા છે.
- બ્રાઝિલમાં 30, ઓકટોબરે સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું જેમ કુલ 98.8 ટકા વોટ પડ્યા હતા જેમાંથી સિલ્વાને 50.8 ટકા જ્યારે બોલ્સોનારોને 49.2 ટકા વોટ મળ્યા હતા.