વર્સ્ટાપેન F1 રેસિંગ સિઝનની 14મી રેસ જીતી રેકોર્ડ સર્જ્યો.

  • આ સિઝનનું 14મું ટાઇટલ તેને મેક્સિકો સિટી ગ્રાં.પિ જીતવા માટે મળ્યું.
  • આ જીત સાથે રેડબુલ ટીમના ડ્રાઈવર નેધરલેન્ડના વર્સ્ટાપેનએ ફોર્મ્યુલા વનમાં ડ્રાઇવર દ્વારા સૌથી વધુ ગ્રાન્ડ પ્રિકસ જીતવાના રેકોર્ડ બનાવ્યો.
  • તેને મેક્સિકો સિટી ગ્રાં.પિનું ટાઇટલ ચોથી વાર જીત્યું.
  • જર્મનીના માઈકલ શુમાકર અને સેબેસ્ટિયન વેટ્ટલને પાછળ મૂકી આ રેકોર્ડ બનાવ્યો છે.
Max Verstappen

Post a Comment

Previous Post Next Post